Safeer News

Breaking News from Ahmedabad

#QualityMarkAwards

અમદાવાદ

ક્વોલિટી માર્ક એવોર્ડસ 2023 : મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર “ક્વોલિટી માર્ક એવોર્ડસ 12” ઉજવાયો

રીઝવાન આંબલીયા અમદાવાદ, ક્વોલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા 16મી જુલાઈ, 2023ના રોજ અમદાવાદના ડબલ ટ્રી બાય હિન્ ખાતે “ક્વોલિટી માર્ક એવોર્ડ્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે તેની બારમી આવૃત્તિ છે, મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ હેઠળ આ વર્ષે ક્વોલિટી માર્ક…