નોકરીમાંથી મળતા પગારથી ઘરનો ખર્ચ અને EMI ચૂકવી શકતા નથી : સર્વે
નોકરી છોડવા વિચારતો દર ચોથો વ્યક્તિ પોતાનો ધંધો કરવા માંગે છે હકીકતમાં, વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓને એવું લાગવા માંડ્યું છે કે, તેઓ હવે તેમની નોકરીમાંથી મળતા પગારથી તેમના ઘરનો ખર્ચ અને EMI ચૂકવી શકતા નથી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ મોંઘવારીના…