માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ અંર્તગત કાર્યવાહી થશે
જિલ્લા કલેક્ટરએ પ્રોજેક્ટ આશીર્વાદ લોન્ચ કર્યો જૂનાગઢમાં ઘરના વડિલોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી : વહીવટી તંત્ર કરશે કાર્યવાહી જૂનાગઢ, જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વધુ એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા પ્રોજેક્ટ આશીર્વાદનું જિલ્લા…