પ્રણિત મોરે ઘટના પર વીર પહરિયાએ મૌન તોડ્યું : ‘હું કોઈપણ પ્રકારની હિંસાની સખત નિંદા કરું છું’
(Divya Solanki) અભિનેતા વીર પહરિયાએ હાસ્ય કલાકાર પ્રણિત મોરેને સંડોવતા કમનસીબ ઘટના સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, એવા અહેવાલો બહાર આવ્યાં કે, તાજેતરમાં એક કોમેડી શોમાં વીર વિશે મજાક કર્યા પછી લોકોના એક જૂથે મોરે પર હુમલો કર્યો હતો. એક…