ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય લખાણ લખી નહીં શકાય
આજથી એટલે કે ૨૭ માર્ચથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી અમદાવાદ,તા.૨૭ અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. જાે કે…
અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુનો કડક અમલ
કરફ્યુ દરમ્યાન જાહેરમાં નીકળનારાની પૂછપરછ અમદાવાદ,તા.૧૦ ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય…
લિફ્ટમાં ૯ વર્ષીય બાળકી સાથે રિક્ષાચાલકનાં શારીરિક અડપલાં, પોલીસે કરી અટકાયત
વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા રણોલીમાં ટ્યૂશનથી ઘરે આવી રહેલી ૯ વર્ષની બાળકી સાથે દર્દીને મૂકવા આવેલા રિક્ષાચાલકે લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાં હતાં. આ ઘટનાથી હેબતાઈ ગયેલી બાળકી સામે આરોપીને લાવતાં જ તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને “યહી આદમી…
રાજકોટમાં એક વિચિત્ર ફરિયાદ આવી જેમાં પોતાનો પતિ તેની સાથે શરીરસુખ નથી રાખતો અને……
રાજકોટ, તા.૦૮રાજકોટની મહિલાએ તેના પતિ વિરુધ્ધ એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. રાજકોટ રહેતાં મહિલાએ અમદાવાદ રહેતાં તબિબ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ કાલાવડ રોડ રોયલ પાર્ક-૬ તોરલ એપાર્ટમેન્ટમાં ૧૦મા માળે રહેતાં હીનાબેન નિસર્ગભાઇ હુમલ (ઉ.વ.૩૨)…
વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ : આરોપીની ધરપકડ
અમદાવાદ, તા.૦૪સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા…