રાજકોટ : લોકમેળામાં અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો
રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત આઝાદીનો અમૃત લોકમેળામાં આવતા લોકો શાંતિથી હરી ફરી શકે તે માટે અસરકારક પેટ્રોલિંગ રાખવા સુચના મળી હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા ઇન્સ્પેક્ટર જે. વી….
પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી લૂંટ કરતા ૩ આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડયા
પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટ ચલાવી નાશી છુટયા હતા પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી વેપારી પાસેથી રૂ. 85 હજારના મુદ્દામાલના લૂંટ કેસમાં સુરેન્દ્રનગર એલસીબીએ આ લૂંટ…
સુરતમાં રીક્ષા ચાલકની ઈમાનદારી અને પોલીસની મહેનત રંગ લાવી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. પોલીસ કમિશનરે રિક્ષાચાલક અને પોલીસકર્મીઓનું સન્માન કર્યુ હતું. હીરાના માલિકે રિક્ષા…
પોલીસથી બચવા બુટલેગરે ગજબ દિમાગ લગાવ્યું પણ પોલીસ આગળ બધો પ્લાન ફેલ થઈ ગયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ટીમ એલર્ટ થઇ ગઇ હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે, તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હીલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ…
આવતી કાલે “ઈદ” અને “પરશુરામ જયંતી” નિમિત્તે અમદાવાદ પોલીસ એલર્ટ
ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતી કાલે ઈદ અને પરશુરામ જયંતી અમદાવાદ, આવતી કાલે ઈદ છે ત્યારે ઈદની ઉજવણીને ધ્યાનમાં રાખી તેમજ પરશુરામ જયંતિને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે…
ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ પકડવા તૈયાર હોય છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી
29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું…
મહેસાણા પોલીસને સલામ : આજે જોવા મળી મહેસાણા પોલીસની માનવતા
પોલીસ જવાનો 42 ડીગ્રી ગરમી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર (PSI) પોલીસ અધિકારી એમ. એન. રાઠોડની નજર હેન્ડીકેપ વિધાર્થી ઉપર પડતાની સાથે જ PSI એમની મદદએ પહોંચી ગયા અને વિદ્યાર્થીને સ્કૂલના બિલ્ડીંગમાં લઇ જઇ વિધાર્થીના કલાસ…
ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે. અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી…
ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે. અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી…
ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય લખાણ લખી નહીં શકાય
આજથી એટલે કે ૨૭ માર્ચથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી અમદાવાદ,તા.૨૭ અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. જાે કે…