અશ્રુત જૈનથી લઈને તન્વી આઝમી સુધી : આ સપોર્ટીંગ કલાકારોએ તેમના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું
(Divya Solanki) સહાયક ભૂમિકાઓ ભજવવા છતાં, આ કલાકારોએ વર્ષની કેટલીક સૌથી વધુ જોવાલાયક ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કરીને પ્રેક્ષકોને દંગ કરી દીધા..! 2024એ સહાયક કલાકારોનું વર્ષ રહ્યું છે જેમણે તેમની ઉત્કૃષ્ટ અભિનયથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ‘ડિંકી’માં વિક્કી કૌશલ હોય કે…
“GIFA 2023″નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
(રીઝવાન આંબલીયા) દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર પરફોર્મન્સ સાથે “જીફા”એ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન પામ્યું છે. “જીફા” ની વ્યવસ્થા અને ખાસ રેડ કાર્પેટ ખૂબ જ મન મોહક હતા અને દરેક કલાકાર કસ્બી તેનો આનંદ લઇ રહ્યા હતા. ગાંધીનગર,તા.૮…