પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧
અમિત પંડ્યા જે મનુષ્ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઇ જાય છે. પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત…