“પમીકાવા ફિલ્મ્સ” અને “તન્વી-ગ્રેવીષા પિક્ચર્સ ” બેનર તળે રજૂ થનાર ફિલ્મ “ગૂંચ, જે વગર ગાંઠે ઉકલી ગઈ” ટાઇટલ જ સામાજીક પ્રશ્ર તરફ અંગુલિનિર્દેશ કરે છે
(રીઝવાન આંબલીયા) સમાજમાં નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોની કફોડી હાલત પર પ્રકાશ પાડતા, ખાટલેથી બાંકડે ને બાંકડેથી ખાટલે….. ઠાઠડીની રાહ જોતા વડીલોને એમનું જીવન એમની ઈચ્છા મુજબ જીવવાનું માર્ગદર્શન આપે છે. બહુ ઓછા સમયમાં ગુજરાતી ફિલ્મ ફલક ઉપર વાર્તા-સ્ક્રિપ્ટ-સંવાદ-લેખક, એક્ટર, ગીતકાર, ગાયક…