અમદાવાદ : મોબાઈલના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવનાર ધ્રુવ પટેલ કોણ..?
અમદાવાદ,તા.૧૦ જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે. શહેરના ઘીકાંટા મોટી હમામ પોળનો ધ્રુવ પટેલ જેણે મોબાઈલના વેપારીઓ સાથે ઘણા સમય સુધી કામ કરી તેમને વિશ્વાસમાં લઇ આખરે કરોડો રૂપિયાનો ફાંદો…
મહારાષ્ટ્રમાં એક એપ્લિકેશનથી મંગાવેલ આઇસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી આવી
મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી મુંબઈ,તા. ૧૩ મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (૧૨ જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ…
ગઠીયાઓએ મહિલાને લાલચમાં ફસાવી ઓનલાઈન ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા
વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી દાહોદ,તા.૩૧“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ…
હું પાસપોર્ટ માટે કેવી રીતે વિનંતી કરી શકું ? આ માર્ગદર્શિકામાં સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ શીખો!
નિઃશંકપણે, પાસપોર્ટ એ મુસાફરી, મુસાફરી, મુસાફરી, તબીબી હાજરી, વ્યવસાયિક ઉદ્દેશ્યો અને કૌટુંબિક મુસાફરીના અભ્યાસનો આવશ્યક દસ્તાવેજ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારે ભારતની સરહદો પાર કરવી હોય અને ગમે તે કારણોસર બીજા દેશમાં જવું હોય, તો તમારે તમારી સાથે…
ઓનલાઈન શોપીંગમાં ન ખરીદો આ વસ્તુઓ, નહીં તો આવશે મુશ્કેલી…
આજના યુગમાં ઓનલાઈન શોપીંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે, ઓનલાઈન શોપીંગના વધતા જતા ચલણને કારણે આજકાલ દરેક વસ્તુ ઓનલાઈન ઉપલબ્ધ છે અને લોકો તેને ખરીદી પણ રહ્યા છે. પરંતુ જો તમે સ્માર્ટ શોપર છો તો તમારે કેટલીક વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું…
સુરતની શાળાએ સ્પેશ્યિલ એજ્યુકેશન આપી બાળકોને ભણાવ્યા
એક વિદ્યાર્થીએ ૧ શિક્ષક મૂકવામાં આવ્યા સુરત,તા.૨૫ હાલમાં કોરોના કાળ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓમાં ગેમ્સ, સોશિયલ મીડિયા અને મોબાઇલનું વળગણ દેખાવાની સાથે ચીડિયાપણું અને એકલતાપણું પણ દેખાયું છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી આગામી ૧ ફેબ્રુઆરીથી ફરીથી…
ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છુટી
અમદાવાદ,ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જાેવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે…
ફ્રેન્ડશીપ કરવાની લ્હાયમાં એન્જીનીયરે રૂા. ૩.૫૦ લાખ ગુમાવ્યા
સાણંદ શહેરના ગુંદાવાડીમાં આવેલા રૂવાલા કોમ્પલેક્ષમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા સંજય ભગવાનભાઈ વાણીયા (ઉ.વ.ર૮) એ ફ્રેન્ડશીપ કલબમાં જાેડાવવાની લ્હાયમાં રૂા.૩.૪૪ લાખ ગુમાવ્યા હતા. તેની સાથે ઓનલાઈન છેતરપીંડી કરનાર સન્ની પંકજ પારેખ (ઉ.વ.ર૦) અને…