Safeer News

Breaking News from Ahmedabad

#NGO

“એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ” (AMP)ના ઉપક્રમે એવોર્ડ સમારોહનો પ્રોગ્રામ યોજાયો

અમદાવાદ,તા.૧૯  “કલમની કળાને આજે સન્માન મળ્યું, શબ્દોના સાહસને આકાશ મળ્યું, મહેનતની શાહીને આજે નામ મળ્યું, આજ એ પ્રયત્નને પુરસ્કાર મળ્યું..!” “એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ” (AMP)ના આયોજન હેઠળ, ક્રીસેન્ટ હાઈસ્કૂલ, સરખેજ ખાતે બપોરના સત્રમાં એવોર્ડ સમારોહનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં દર…

અમદાવાદ : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

(Rizwan Ambaliya) *ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા ૩૦ જાન્યુઆરીના રોજ એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલ્ફેર ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન* અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એજ્યુકેશન એન્ડ મેડિકલ…

ગુજરાત અમદાવાદ

“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો

(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…

“સેવ હ્યુમેનિટી” એનજીઓ દ્વારા ૯થી ૨૪ વર્ષની દિકરીઓ માટે નિ:શૂલ્ક આત્મરક્ષા તાલિમ કેન્દ્રની શરૂઆત

(રીઝવાન આંબલીયા) આપની દિકરીને બનાવો આત્મનિર્ભર મર્દાની, “પપ્પાની પરી માંથી પપ્પાની શેરની” અમદાવાદ,17 શહેરના નિકોલ ખાતે “સેવ હ્યુમેનિટી” એનજીઓ (NGO)ના પ્રમુખ પૂનમ બેન પાંચાણી દ્વારા આયોજિત નિ:શૂલ્ક આત્મરક્ષા તાલિમ કેન્દ્રમાં ૯થી ૨૪ વર્ષ સુધીની દિકરીઓ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે. અન્ય…

જાનવર પિતાએ પોતાની જ પુત્રીઓ પર બળાત્કાર કર્યો, પુત્રી ગર્ભવતી થતાં નવજાત બાળકીને વેચી મારી

દુષ્ટ પિતા છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે ગંદું કામ કરી રહ્યો હતો. જાનવર પિતાના આ કૃત્ય અંગે એક NGOએ પોલીસને જાણ કરી, ત્યાર બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. બિહાર,તા.૧૬ બિહારમાં સંબંધોને શરમજનક બનાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે….

અમદાવાદ : શાહપુરના “એકતા ગ્રુપ” દ્વારા ૬૩ કિલો દોરી એકઠી કરીને નાશ કરાયો

અમદાવાદ,તા.૨૬  શહેરના શાહપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “એકતા ગ્રુપ” દ્વારા ઉત્તરાયણમાં ઘાતક સાબિત થતી ૬૩ કિલો ગ્રામ જેટલી દોરીનું નાશ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ ગયા પછી વેસ્ટેજ ઘાતક લટકતી દોરીથી વાહન ચાલકોને ઈજા થતી હોય…