અખબાર તેમજ સમાચાર ચેનલની જેમ હવે “ન્યુઝ વેબ પોર્ટલ”ને પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે
કેન્દ્ર સરકાર લાવી રહી છે બિલ, 155 વર્ષ જૂના કાયદાનો અંત આવશે ભારત દેશમાં અત્યાર સુધી માત્ર અખબારો અને સમાચાર ચેનલો માટે જ નોંધણી કરાવવી ફરજિયાત છે. અખબાર અને સમાચાર ચેનલોની જેમ “ન્યુઝ વેબ પોર્ટલ” (News Web Portal) માટે આવી…