“સત્યની ફાઈલ” ન્યૂઝ પેપરના બાહોશ તંત્રી હારૂન બેલીમ અને કેમેરામેન આસીફ શેખે આત્મહત્યા કરતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો
અમદાવાદ,તા.૯ જમાલપુર બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવા જતા વ્યક્તિને પત્રકાર હારૂન બેલીમ અને તેમના ફોટોગ્રાફરે એક મસીહા બનીને જીવ બચાવ્યો મીડિયા લોકશાહીનો ચોથો અને મહત્વનો સ્તંભ છે. મીડિયાની ભૂમિકા નાગરીકોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક નાગરિક દેશની સૌથી…
અમદાવાદ : ખોખરા પોલીસ “શી ટીમ” દ્વારા સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી
એ.એસ.આઈ (ASI) જી.ડી.પરમાર તેમની ટીમ તથા ૧૮૧ની ટીમ તાલીમ આપવા ખાસ હાજર રહ્યા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં તા:૨૬ શનિવારના રોજ “શી ટીમ”ના ઇન્ચાર્જ એ.એસ.આઈ ગૌરીબેન પરમાર અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ની ટીમ દ્વારા ધોરણ…
બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ
તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે. બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજાે ગાયબ…