સંગતરાશના ટાંકણે ઘડેલી “મસ્જીદ-એ-નગીના” ન્યાયપ્રિય બાદશાહના ધર્મનિષ્ઠ રાણીની પુત્રપ્રેમની કહાની કહે છે
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા… સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ અમદાવાદ,તા.૬ “બાદશાહ સલામત, આપના શાહજાદાએ મર્યાદા વટાવી દીધી છે…” શહેરના શ્રેષ્ઠીઓ, ઉમરાવો, સૈન્ય અધિકારીઓ અને સામાન્ય જનતાએ રાવ કરી. વાત શાહજાદાની હતી, અને સલ્તનતમાં કાવતરાઓની ભરમાર હતી. પણ ન્યાય માગવામાં આવ્યો હતો અને ફરિયાદી…