Safeer News

Breaking News from Ahmedabad

#MoneyTransfer

ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? તો તમે તમારી સંપૂર્ણ રકમ પાછી મેળવી શકો છો, જાણો કેવી રીતે…

ઘણી વખત ઓનલાઈન બેંકિંગમાં ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટે બેન્કિંગ વ્યવહારો સંબંધિત મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી છે. હવે માત્ર એક મોબાઈલથી પૈસા ટ્રાન્સફરનું કામ ચપટીમાં થઈ જાય છે. પરંતુ ક્યારેક આમાં…