સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા બાબતે 221 પાસા અને 87 તડીપાર કર્યા : અનુપમસિંહ ગેહલોત
(અબરાર એહમદ અલવી) શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 40 પોલીસ સ્ટેશનમાં 227 બુટલેગર, 19 જુગાર, શરીર સંબંધિત 349, 1060 અન્ય 381 મળીને કુલ્લે 2036 ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને પાસાના 24 અને તડીપારના 16 તેમજ અન્ય અટકાયતી ગેરકાયદેસર ડિમોલેશન 9…