Safeer News

Breaking News from Ahmedabad

#Mega

અમદાવાદ : જમાલપુરમાં “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના ઉપક્રમે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા. ૨૮/૭/૨૦૨૪  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ, ડોક્ટર સમીના જાગડુ, શીતલ એ. શાહ એમ.ડી ડોક્ટર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલ પાંચ પીપળી ખાતે “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના…