ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’નો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર
(Divya Solanki) ગ્લોબલ સ્ટાર રામ ચરણના જન્મદિન પર તેમની આવનારી ફિલ્મ પેડ્ડીનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. રામ ચરણ પોતાની બહુપ્રતિક્ષિત 16મી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર થહલકા મચાવવા માટે તૈયાર છે, જેનું નિર્દેશન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મકાર…