એન.વાય થિયેટર ખાતે ગુજરાતી ફિલ્મ ‘માલિકની વાર્તા’નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) આ ફિલ્મમાં શ્રેષ્ઠ જોડી અનંગ દેસાઈ તથા રાજીવ મહેતાની ‘ખીચડી’ અને ‘અકબર બીરબલ’ સીરીયલ તથા ખીચડી ફિલ્મના કલાકારો છે. શહેરના એન.વાય થિયેટર ખાતે ગુજરાતી ફિલ્મ ‘માલિકની વાર્તા’નું પ્રીમિયર યોજાયું હતું. જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો અનંત દેસાઈ, રાજીવ મહેતા,…