હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ
અમિત પંડ્યા વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ…