“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૨ : મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા” (રેહમતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર જે કંઈ સમસ્યા હોય તેમાંથી છુટકારો મેળવવા અકીદતમંદો “મુન્ગની ખીચડી”ની મન્નત (બાધા) રાખે છે. અમદાવાદ શહેરના લાલ દરવાઝા તાર ઓફીસ પાસે આપનો મઝાર શરીફ આવેલો છે. 5 જમાદીયુલ અવ્વલ હિ.સ…
“હર ઘર તિરંગા” : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ દ્વારા વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યું. કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. રિપબ્લિક…