Safeer News

Breaking News from Ahmedabad

#Kashmir attacks

કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

(Rizwan Ambaliya)  શહેરના આશ્રમ રોડ એચ.કે કોલેજની સામે રાજપૂત કલાકારોના સંગઠ્ન દ્વારા જ્ય જય ગરવી ગુજરાત કાર્યક્રમમાં કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલાકાર આર્ટિસ્ટ સાહિત્યકાર…