“World Environment Day” : આજે ૫’મી જૂન – “વિશ્વ પર્યાવરણ દિવસ”
“ઝાડ કાપી બારણું કર્યું, બારણે ટોડલો મુકાવ્યો, ટોડલે મોર ચીતરાવ્યો, દિવાલે જંગલ, ઘોડો, હાથી દોરાવ્યો. સુઘરીનો માળો પરસાળે ઝુલાવ્યો, મૃગ અને વાઘ ચર્મથી દીવાન સજાવ્યો. એ માણસ પછી આખેઆખો પ્રકૃતિ પ્રેમી ગણાયો..!!” “World Environment Day” એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ…