અમદાવાદ : નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો. અમદાવાદ,તા.૨૭ નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા. જાે કે, આર્થિક સંકળામણના કારણે…
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી..! ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે
અંજાર, તા. ૭ ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી…
ભાવનગર : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું
જયેશભાઈએ પૈસા પરત ન કરતા તેઓ જાહેરમાં આબરૂને નીલામ કરવાની ધમકી આપતા હતા. કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ પણ બને છે. ભાવનગર, તા. ૧૮ ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…
૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં વ્યાજખોરોએ યુવકનો જીવ લીધો
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરવામાં આવી. તા.૦૯ રાજકોટમાં વ્યાજખોરોએ વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. માત્ર ૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં યુવકની હત્યા કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીગ્રામમાં…