છેલ્લા વર્ષમાં અનેક વસ્તુના ભાવમાં વધારો થયો, મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન
નવીદિલ્હી,તા.૨૪ દેશમાં વધી રહેલી મોંઘવારી પર ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લાં ૧ વર્ષમાં ૬૫ ટકા મોંઘવારી વધી છે. ખોરાકના ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે…
WPI Inflation : સામાન્ય માણસને વધુ એક ફટકો, ઈંડાથી લઈને ફળ અને દૂધ બધું જ મોંઘું થયું
મોંઘવારીના મોરચે સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગ્યો છે. છેલ્લા દિવસોમાં છૂટક મોંઘવારીનો 17 મહિનાનો રેકોર્ડ તોડ્યા બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર નવા સ્તરે પહોંચી ગયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.55…