રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
(અબરાર એહમદ અલવી) રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં…