Safeer News

Breaking News from Ahmedabad

#House

વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ઘર પર ઈઝરાઈલે હવાઈ હુમલો કર્યો, ૨૨ માર્યા ગયા : એક દિવસમાં કુલ ૩૮ મોત

ઈઝરાઈલી ઘેરાબંધી વિસ્તારના એક ભાગ બીટ હનુનમાં ઈઝરાઈલી હવાઈ હુમલામાં પણ ઘણા લોકો માર્યા ગયા છે. જેરુસલેમ,તા.૧૨ ગાઝા પટ્ટી પર ઈઝરાઈલના હવાઈ હુમલામાં ૩૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સૌથી મોટો હુમલો એન્ક્‌લેવની ઉત્તરી કિનારે બીત લાહિયામાં એક ઘર પર થયો…