અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન
અમદાવાદ, સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટા ભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધુરા માસે જન્મે ત્યારે અવિકસીત હોય છે…
જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
અમદાવાદ, કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક…
આરતીના અંગદાને ૫ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથર્યો
19 વર્ષની દીકરી આરતી બ્રેઇનડેડ મૃત જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો અમદાવાદ સિવિલમાં ૯ મહિનામાં ૯ અંગદાન : ૨૭ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બ્રેઈનડેડ દર્દીના લિવરમાંથી બે ભાગ કરી જૂદા-જૂદા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અમદાવાદ, ભારતીય…
…અને બાળકના પેટમાંથી ૨ ઇન્ચનો સ્ક્રુ બહાર કઢાયો !
………………..બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો : સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ ભારે જહેમત ઉપાડી સ્ક્રુ દૂર કર્યો………………..સામાન્ય વર્ગના પરિવાર માટે ખર્ચાળ સાબિત થતી આ સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિ:શૂલ્ક થતા પરિવાર અને ૨ વર્ષીય પિયુષ ચિંતા…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત થશે
અમદાવાદ, કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય દર વર્ષે ૧૦ લાખથી વધુ દર્દીઓ ઓ.પી.ડી. નો લાભ મેળવે છે :- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી ૧ વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે…