હનીટ્રેપ : વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ રૂ. ૨.૬૫ લાખ લૂંટી લીધા
અમદાવાદ,તા.૨૫ વોટ્સએપમાં વાતચીત શરૃ કરી મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ. શહેરના અસલાલીમાં મહિલાએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને વૃદ્ધને હનીટ્રેપમાં…
હનીટ્રેપ : વડોદરાના મેડિકલ ઓફિસર હનીટ્રેપમાં ફસાયા
ફેસબૂક પર અજાણી મહિલા સાથે મિત્રતા અને બાદમાં મસાજ માટેની ઓફરે મેડિકલ ઓફિસરને ફસાવ્યા મહિલા પાસે મસાજ કરાવવા ગયા અને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો વડોદરા,તા.૧૩ જાે તમે પણ મહિલા પાસે મસાજ કરાવવાના શોખીન છો તો સુધરી જજાે કારણ કે,…
Honey Trap : યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી, પછી હનીટ્રેપમાં ફસાવી ૨૩.૫૦ લાખ પડાવી લીધા
મોરબી, સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે. ત્યારે મોરબીનાં લેબર કોન્ટ્રાકટરને યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ખોડલધામ મંદિર મળવા બોલાવ્યા બાદ વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. આ વખતે બાઈક પર આવેલા…
હનીટ્રેપ : સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો
યુવતીએ ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવ્યો પછી ૪ શખ્સોએ રૂપિયા ૩૦ લાખનો તોડ કર્યો સુરત,તા.૦૯ સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરીમાં પણ એટલો જ વધારો થયો છે. ખાસ કરીને સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હનીટ્રેપ જેવા…
અમદાવાદની યુવતીએ હનીટ્રેપમાં ફસાવી ભાવનગરના ડોકટર પાસેથી પૈસા પડાવ્યા
ધાકધમકી આપી સમાજમાં બદનામ કરી દેવાની વાત કહી રૂા.૧ કરોડ આપવાનું કબુલ કરાયું હતું. આ ટોળકી ભાવનગર અને આજુબાજુના વિસ્તારના ૫૦થી વધુ લોકોને (હની ટ્રેપમાં) ફસાવી બ્લેકમેઈલીંગ કરતી હોવાની ચર્ચા છે. ભાવનગર, હનીટ્રેપમાં અમદાવાદની કાજલ પટેલ નામની યુવતીએ ગત ૨૫…
સોશ્યિલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા પડી શકે છે ભારે, હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો ખેલ
દિવસેને દિવસે સાયબર ઠગ લોકોને અનેક રીતે ફસાવી રહ્યા છે ભારતમાં સાયબર ગુનેગારો હવે હનીટ્રેપમાં જાળ બિછાવીને લોકોને બ્લેકમેલ કરી ફસાવી રહ્યા છે. આ ફસયેલા લોકો શરમના ડરથી લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. અત્યારે સાયબર ગુનેગારોની ગતિવિધિ સતત વધી રહી…
સુરતમાં ફરસાણના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી, 2 મહિલા સહિત 6 લોકોની પોલીસે કરી ધરપકડ.!
સુરતમાં વધુ એક વખત હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે. વરાછામાં ફરસાણના વેપારીને ફસાવી ૧૦ હજાર પડાવ્યા બાદ વધુ ૫૦ હજારની માંગ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે મહિલા સહિતની ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
રાજયમાં હનીટ્રેપમાં ફસાવતી ટોળકીઓ સક્રિય
અમદાવાદ,રાજયમાં અસંખ્ય લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. હનીટ્રેપનો શિકાર બનેલા યુવાનને પોતાનો નંબર આપ્યા બાદ યુવતીએ વોટ્સએપ કોલ કર્યો…જાેત જાેતાંમાં યુવતીએ પોતાના કપડાં ઉતારી દીધાં. નગ્ન અવસ્થામાં દેખાતી યુવતીને જાેઈને યુવાને સેક્સની લાલચ જાગી અને પોતાના વસ્ત્ર ઉતારી નાંખ્યા..વોટ્સએપ…