અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી
અમિત પંડ્યા દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…