Safeer News

Breaking News from Ahmedabad

#Hijama

“ABC ટ્રસ્ટ” દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૭/૭/૨૦૨૪ શહેરના રાયખડ હવેલી પાસે “ABC ટ્રસ્ટ” દ્વારા  રવિવારના રોજ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ એબીસી ટ્રસ્ટ સેન્ટરના ઉપક્રમે તદ્દન રાહત દરે રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 30 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેન્ટ્સનો હિજામા  ડૉ. અમ્માર અને…