Safeer News

Breaking News from Ahmedabad

#HeartAttack

સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત

સુરત,તા.૨૭સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ GIDC…

દેશ

શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો, સારવાર દરમિયાન મૃત્યુ થયું

કર્ણાટકના ચામરાજનગરથી શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં સવારની પાળી દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હતો. શાળાના અધિકારી વર્ગ સાથે જાેડાયેલા લોકો તુરંત…

હાર્ટ એટેકના લક્ષણો અન્ય રોગોમાં પણ છુપાયેલા છે, એવું ન બને કે તમે ગેરસમજનો શિકાર બની જાઓ

જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા પર વિશ્વાસ કરવામાં આવે તો દર વર્ષે લગભગ 1.8 કરોડ લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવી રહ્યા છે. તેથી, શ્રેષ્ઠ છે કે આપણે આ રોગના લક્ષણોને અગાઉથી ઓળખી લઈએ, અન્યથા આપણે ગંભીર પરિણામોનો સામનો…