અમદાવાદ : હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ
(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૦ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે સોમવારે 10મી માર્ચ વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે….
પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો
આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સાજીદ સૈયદ, નર્મદા દરમિયાન બાઇક છોડાવવા માટે બાઇક ચાલક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવી (રહે. પુરાણીપાર્ક, જૂની કોર્ટની સામે, રાજપીપળા મૂળ…