ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરવામાં આવી
ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ મહાન સુફી સંત હઝરત શાહ હસન ખતીબ ચિશ્તી ઉર્ફ હઝરત શાહ બાવા (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જોકે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સરકારની…