“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…