“હર ઘર તિરંગા” : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ દ્વારા વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યું. કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. રિપબ્લિક…
૨૧૫૧ ફૂટના તિરંગા સાથે યોજાઇ વિશાળ તિરંગા યાત્રા : સુદર્શન સેતુ પર ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારા ગુંજ્યા
વંદે માતરમ્ , ભારત માતા કી જય,ના જયઘોષથી સમગ્ર રાજ્યનું વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ દ્વારકા/ભાવનગર,તા. ૧૧ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં…
પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો
harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ પીએમ મોદીએ આગ્રહ કર્યો નવી દિલ્હી,તા. ૯ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું…
ગુજરાત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજવાનું ભવ્ય આયોજન
ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં ૨થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, તા. ૭ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસને સંબોધિત કરીને ગુજરાતમાં યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી વિશે માહિતી આપી હતી. ભારત…
‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે, ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જાેઇએ ગાંધીનગર,તા. ૮ દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી
આજે ૩ ઓગસ્ટ : “ભારતીય અંગદાન દિવસ” તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો નવી દિલ્હી, તા. ૩ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે, ‘હર ઘર તિરંગા’…