સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર PVR ખાતે યોજાયો
(Rizwan Ambaliya) જોરદાર ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર બુધવારે pvr ખાતે યોજાઈ ગયો. “સરપ્રાઈઝ” ફિલ્મ નામમાં જ સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પરફેક્ટ છે. પળે પળે તમને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે .. તમને બોલીવુડ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ મસ્તાન યાદ…