Safeer News

Breaking News from Ahmedabad

#Gujarati film writer

ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો

(Rizwan Ambaliya)  અમદાવાદ કોમ્ફી હોટલમાં ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં જ કિશોરભાઈ એ 6000 ફિલ્મ સ્ક્રિપ્ટ પુર્ણ કરી એની ખુશીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી કલાકારો તેમજ પ્રોડયુસર…