ગુજરાતી સિનેમાને નવો દિશાસૂચક વળાંક આપતી ફિલ્મ ‘મહેક’
(Rizwan Ambaliya) ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના શોભાયમાન દ્રશ્યો વચ્ચે તેમજ ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરમાં થવાનું છે. નિર્દેશક અને નિર્માતા આસિફ સિલાવટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શૈલી બદલાવનારી ફિલ્મ ‘મહેક’ રજૂ કરી રહ્યા છે. “ગુજરાતી ફિલ્મ એટલે હંમેશા કોમેડી હોવી જોઈએ”…