Safeer News

Breaking News from Ahmedabad

#Gujarat Iconic Star Awards-2025

નીક ફિલ્મ્સ દ્વારા ‘ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya)  ‘જીસા-૨૦૨૫ એવોર્ડ’માં ખુબ જ મોટી સંખ્યામાં દર્શકો આ વિશિષ્ટ શોને માણવા હાજર રહ્યા હતા. નીક ફિલ્મ્સના ડાયરેક્ટર નીતિશ પંચાલ અને ભુમિકા પંચાલના સંચાલન હેઠળ ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ અને નાટકના વિવિધ…