“ગુજરાત ફેશન સ્ટાર સીઝન 5″નો ગ્રાન્ડ ફિનાલે 31મી જાન્યુઆરી 2025ના રોજ યોજાશે
(Rizwan Ambaliya) આ શોનુ સમગ્ર આયોજન હિમાંશુ મકવાણા અને હર્ષ મકવાણા કરી રહ્યા છે અને મીડિયા પાર્ટનર તરીકે “મારું મંતવ્ય” અને “સફીર” ન્યુઝ પેપર સાથે જોડાયા છે. રાજકોટ,તા.૨૦ મકવાણા પ્રોડક્શન અને માય ઇવેન્ટ પ્રસ્તુત મેનેજડ બાય ગજ કેસરી ઇવેન્ટ “ગુજરાત…