Safeer News

Breaking News from Ahmedabad

#Gujarat

ચાઈનીઝ દોરી યમદૂત બની : હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી ૩ના મોત

ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે..? સુરત,તા.૩ હજી તો ડિસેમ્બર મહિનો ચાલે છે, ઉત્તરાયણને હજી દોઢ મહિના જેટલી વાર છે, તે પહેલા તો ગુજરાતમાં જીવલેણ…

ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે, પાંચ વર્ષમાં ૨૫ ટકા વધારો

(એચ.એસ.એલ),ગાંધીનગર,તા.૨૬ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મહિલા કરદાતાઓની સંખ્યા ૧૮.૦૮ લાખ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૨૨.૫૦ થઈ ગઈ છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૨૨.૫૦ લાખ થઇ ગઇ છે. નાણાકીય…

ગુજરાત અમદાવાદ

“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો

(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ

રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા. ૧ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે)…

૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી

અમદાવાદ/ગીર,તા. 22 ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો…

૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ

૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…

ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું

આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના અમદાવાદ,તા.૧૫ આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ…

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે

આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે….

દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય, જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

દર મહિને SIAMનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. અમદાવાદ, “સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન”એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં…

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ

પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ‘ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ની ઝાંખી પ્રદર્શિત કરાઈ ૨૩મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતે…