Safeer News

Breaking News from Ahmedabad

#Garage

અમદાવાદ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન થયેલા વાહનો રિપેર કરાવવા ગેરેજોમાં વેઈટિંગ

અમદાવાદ,તા.૧૨ અમદાવાદમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાર્કિંગમાં ઘૂસી ગયેલા પાણીને લઈ વાહનોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે આજે પોતાના વાહનો રિપેર કરાવવા માટે ગેરેજોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણી ગેરેજમાં…