ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે
– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…