વડાપ્રધાનએ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન ડિજિટલ અરેસ્ટ વિશે માહિતી આપી
જ્યારે પણ તમને આવો ફોન આવે ત્યારે સૌથી પહેલા તમારે ડરવું જાેઈએ નહીં : વડાપ્રધાન મોદી નવી દિલ્હી,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ વિશે મહત્વપૂર્ણ માહિતી…
અમદાવાદ : મોબાઈલના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવનાર ધ્રુવ પટેલ કોણ..?
અમદાવાદ,તા.૧૦ જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે. શહેરના ઘીકાંટા મોટી હમામ પોળનો ધ્રુવ પટેલ જેણે મોબાઈલના વેપારીઓ સાથે ઘણા સમય સુધી કામ કરી તેમને વિશ્વાસમાં લઇ આખરે કરોડો રૂપિયાનો ફાંદો…
સાવધાન : યુવકને ઓનલાઈન ગેમનો એવો ચસકો લાગ્યો કે, ૯૬ લાખનું દેવું થઈ ગયું
આ એક એવી લત છે જેના કારણે તેનો પરિવાર તેનાથી દુર થઈ ગયો છે. હવે તેના હાલ-ચાલ પુછવાવાળું પણ કોઈ રહ્યું નથી. નવી દિલ્હી,તા.૨૮ યુવકે રડતા રડતાં કહ્યું કે, મારો ભાઈ ખુબ સારો છે પરંતુ તે મારી સાથે વાત કરતો…
અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને ફસાવનાર સાયબર ગઠિયા ગેંગનો પર્દાફાશ કર્યો
છેતરપિંડી કરતી ગેંગના ગઠિયાએ જે નંબર પરથી ફરિયાદીને ફોન કર્યો હતો તેમાં પીએસઆઇનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ,તા.૧૮ સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવવા કોઈપણ રીતના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે….
૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની સજા ફટકારી
આ છેતરપિંડી ૧૯૯૫માં પ્રકાશમાં આવી હતી, જેના પછી CBI તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલ ૨૬ વર્ષ સુધી ચાલી હતી. અમદાવાદ, ૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની…
જામનગર : ફેસબુક પર ઓળખાણ કરીને વેપારી સાથે છેતરપિંડી
સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા જામનગર,જામનગરમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ફેસબુક પર ઓળખાણ કરીને વેપારી સાથે છેતરપિંડી કરી છે. આ ફ્રોડ ડોલરમાં ટ્રાન્સફર કરાવવાના નામે કરવામાં આવ્યું છે. કુલ રૂ. ૪.૯૫ લાખની…
ગઠીયાઓએ મહિલાને લાલચમાં ફસાવી ઓનલાઈન ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા
વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી દાહોદ,તા.૩૧“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ…