ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવી
આ વખતે પહેલીવાર બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. જેને લઈને નવેમ્બર માસના પહેલાથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ હતી. (એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. આ બોર્ડની…
રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન
ગાંધીનગર,તા. ૧૩ પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા અનુસૂચિત જાતિના ૧૦૦, અનુસૂચિત જનજાતિના ૧૦૦ અને અન્ય ૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જાેડાવા માટે પસંદગી કરવામાં આવશે. ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની…
ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે અમદાવાદ, ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…