‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે, ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જાેઇએ ગાંધીનગર,તા. ૮ દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું…