Safeer News

Breaking News from Ahmedabad

#FitnessProgramme

UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ  ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું  અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…