Safeer News

Breaking News from Ahmedabad

#FIR

અમદાવાદ : કાલુપુરમાં મહિનાથી નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, એક તરફી પ્રેમમાં પાગલ યુવક મહિનાથી કાલુપુરમાં નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરતો હતો. તાજેતરમાં સારંગપુર બસ સ્ટેન્ડ ઉપર ગયો હતો અને યુવતીને તેને પ્રોબલેમ શું છે, હું વર્ષોથી સિંગલ છું, પહેલા કોઇ છોકરી ગમી નથી તું જ…

સોશિયલ મીડિયા : અંડરવર્લ્ડ ડોનના ફોટા પોસ્ટ કરીને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ FIR નોંધાઈ

દેશના યુવાનોમાં જે રીતે ગુંડાઓ અને ગુનેગારોની છબી ઉભી થઈ રહી છે તે ચિંતાજનક દાઉદનો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકાયો, પોલીસે કાર્યવાહી કરી નવી દિલ્હી,તા.૨૫ દેશના યુવાનોમાં જે રીતે ગુંડાઓ અને ગુનેગારોની છબી ઉભી થઈ રહી છે તે ચિંતાજનક…

“જાે પતિ પોતાની જાતીય ઈચ્છાઓ પત્ની સમક્ષ વ્યક્ત નહીં કરે તો તે ક્યાં જશે” : અલ્હાબાદ હાઈકોર્ટ

FIRમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પતિ પ્રાંજલ દારૂ પીવે છે અને અશ્લીલ ફિલ્મો જુએ છે અને પતિ તેની પત્ની સાથે અકુદરતી સેક્સ કરવાનો આગ્રહ રાખે છે. તા.૧૨ અલ્હાબાદ હાઈકોર્ટમાં દહેજને લઈને એક મામલો સામે આવ્યો હતો. જ્યાં…

અમદાવાદ : મોબાઈલના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવનાર ધ્રુવ પટેલ કોણ..?

અમદાવાદ,તા.૧૦  જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે. શહેરના ઘીકાંટા મોટી હમામ પોળનો ધ્રુવ પટેલ જેણે મોબાઈલના વેપારીઓ સાથે ઘણા સમય સુધી કામ કરી તેમને વિશ્વાસમાં લઇ આખરે કરોડો રૂપિયાનો ફાંદો…

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : નશાની હાલતમાં અકસ્માત કરનાર/જવાબદાર વ્યક્તિને ચુકવવું પડશે વળતર

ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. અમદાવાદ,તા.૧૦ રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું….

મુસ્લિમોને ધમકી આપવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

અહમદનગર,તા.૦૨ નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શોધી શોધીને મારીશું. મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે….

AMCની કેન્ટીનમાં બેસીને સરકારી આવાસમાં મકાન અપાવવાનું કહીને અનેક લોકોને ઠગનાર ૧ મહિલા સહિત ૩ લોકોની ધરપકડ

કારંજ પોલીસે ઠગાઈના ગુનામાં પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાક બેગ મિર્ઝા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ફરિયાદીની સાથે અન્ય પણ અનેક લોકોએ આરોપીઓને આવાસ યોજનાના મકાન લેવા માટે અલગ અલગ રકમ ચૂકવી હતી. અમદાવાદ,તા. ૯ શહેરમાં લોકોને આવાસ…

ફરી એક વાર સોશિયલ મીડિયા થકી બનેલ મિત્ર દગાખોર નિકડ્યાનો કિસ્સો સામે આવ્યો

ઈન્સ્ટાગ્રામ  થકી ૩૫ વર્ષીય મહિલાને પોતાનાથી ૧૨ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો અને પછી પ્રેમીએ આપ્યો દગો આ કિસ્સો બન્યા બાદ આજના લોકોએ તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હિતાવહ હોય છે અને કેટલો…

અમદાવાદ : પત્નીએ ઉંમર છુપાવી લગ્ન કર્યાની પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

તબીબી તપાસમાં મહિલાની ઉંમર ૩૨ વર્ષની જગ્યાએ ૪૦ વર્ષથી વધુ હોવાનું પ્રકાશમાં આવ્યું પતિના કહેવા પ્રમાણે, તપાસમાં જાણવા મળ્યું કે, પત્નીની ઉંમર ૧૮ મે, ૧૯૮૫ હતી, જે બદલીને ૧૮ મે ૧૯૯૧ કરવામાં આવી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે…

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ

વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી : સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. વ્યાજખોરો અને…