મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)
(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…
હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ
હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. બાળકો હોય કે, યુવાનો હોય સમાજનો દરેક…
ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બિરદાવતો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨
“મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન” આયોજિત ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બિરદાવતો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ અમદાવાદ, છેલ્લા થોડા વર્ષોમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ નહીં, શોર્ટ ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી પ્લેટફોર્મ હોય કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી (આલ્બમ), મનોરંજનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય…